અદ્યતન રેકોર્ડીંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુજરાતની ઐતિહાસિક વસાહતોમાં ધરતીકંપની આકારણી, પુનઃનિર્માણ અને ઈમારતોના જોખમ ઘટાડવા માટેનું માળખું

Devilat, B. ORCID: 0000-0002-2679-9629, Lanuza, F. ORCID: 0000-0002-6360-6865, Kanji, R. ORCID: 0000-0002-2712-2505, Desai, J. ORCID: 0000-0002-0909-8759, Mane, M. ORCID: 0000-0002-3169-7010, Pithawalla, Z. ORCID: 0000-0002-0024-2793, Singh, A. ORCID: 0000-0002-3873-7935 and Acharya, M., 2023. અદ્યતન રેકોર્ડીંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુજરાતની ઐતિહાસિક વસાહતોમાં ધરતીકંપની આકારણી, પુનઃનિર્માણ અને ઈમારતોના જોખમ ઘટાડવા માટેનું માળખું. Nottingham Trent University.

[img]
Preview
Text
2023.03.16_3D4HI_Policy Gujarati_new_format_FINAL_c.pdf - Published version

Download (2MB) | Preview

Abstract

આ દસ્તાવેજ એક માળખું રજૂ કરે છે જે આપત્તિ પછીના નુકસાનની ઝડપી આકારણી અને ધરતીકંપના કિસ્સામાં અસરકારક પ્રતિભાવની શક્યતાઓને સુધારી શકે છે, હાલના માળખાની પુનઃઉપયોગની શક્યતાઓને વધારી શકે છે તથા સ્થાનિક સમુદાયોમાં સજ્જતા અને સ્થિતિસ્થાપકતામાં વધારો કરી શકે છે, જે ટકાઉ પુનઃનિર્માણ તરફ દોરે છે. અદ્યતન રેકોર્ડીંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તે ગુજરાતના કચ્છમાં બેલાના પ્રાયોગિક અભ્યાસમાંથી પાઠ રજૂ કરે છે. તે ગામના ઐતિહાસિક વિસ્તારના બિલ્ટ એન્વાયર્નમેન્ટને 3D લેસર સ્કેનીંગ-જેને LiDAR તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનો ઉપયોગ કરીને ૫ દિવસમાં કેપ્ચર કરવામાં આવ્યું હતું, જેના પરિણામે મિલીમીટરની ચોકસાઇ સાથે માપી શકાય તેવા 3D પોઇન્ટ ક્લાઉડના રૂપમાં સચોટ અને વ્યાપક ડિજિટલ ડેટા સેટ તૈયાર કરવામાં આવ્યો હતો. બેલાનું ઉન્નત ડિજિટલ મોડલ બનાવવા માટે ફોટોગ્રાફ્સ, એરિયલ ડ્રોન કેપ્ચર, ઐતિહાસિક પૂછપરછ અનેસમુદાયના સભ્યો સાથે મુલાકાતો દ્વારા સામાજિક જોડણો સાથે જોડવામાં આવ્યું હતું. આ હેરિટેજ વસાહતોના ડિજિટલ દસ્તાવેજીકરણને સક્ષમ કરે છે તથા સિસ્મિક જોખમના મૂલ્યાંકન અને ટૂંકા ગાળામાં ઇમારતોની માળખાકીય સ્થિતિના મૂલ્યાંકન માટે પ્લેટફોર્મ પ્રદાન કરે છે. આ માળખું શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી સંસ્થાઓ અને એનજીઓ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા સંરચિત કરવામાં આવ્યું છે જેથી જોખમમાં આવેલા વારસાના સંરક્ષણમાં યોગ્ય પગલાં લઇ શકાય . આમાં સ્થાનિક ક્ષમતાનું આયોજન અને નિર્માણનો સમાવેશ થાય છે, જે તેની સંભવિત માપનીયતા અને અન્ય સમાન સિસ્મિક-પ્રોન હેરિટેજ વસાહતોમાં લાગુ પાડવામાં આવે છે. નેશનલ રિસ્ક ડિઝાસ્ટર મેનેજમેન્ટ (DRM) અને હેરિટેજ મેનેજમેન્ટને લગતા વર્તમાન કાયદાઓ અને નીતિઓમાં મુખ્ય પડકારોને ઓળખીને, આ દસ્તાવેજ ભલામણો સૂચવે છે જે સૂચિત માળખાના સંભવિત અમલીકરણની માહિતી આપવા માટે ઉપયોગી થઇ શકે છે.

Item Type: Research report for external body
Alternative Title: A framework for earthquake assessment, re-construction and risk mitigation of buildings in historical settlements of Gujarat using advanced recording technologies [Gujarati]
Creators: Devilat, B., Lanuza, F., Kanji, R., Desai, J., Mane, M., Pithawalla, Z., Singh, A. and Acharya, M.
Contributors:
NameRoleNTU IDORCID
Abdelmonem, G.Research team memberUNSPECIFIEDorcid.org/0000-0002-8271-0924
Jigyasu, R.Research team memberUNSPECIFIEDorcid.org/0000-0002-5785-6761
Sen, S.SurveyorUNSPECIFIEDorcid.org/0000-0002-2524-6694
Choudhari, T.SurveyorUNSPECIFIEDUNSPECIFIED
Shah, R.TranslatorUNSPECIFIEDUNSPECIFIED
Anjaria, U.ProofreaderUNSPECIFIEDUNSPECIFIED
Publisher: Nottingham Trent University
Date: 2023
Identifiers:
NumberType
10.17631/rd-2023-0005-dframDOI
1748832Other
Divisions: Schools > School of Architecture, Design and the Built Environment
Record created by: Richard Cross
Date Added: 16 Mar 2023 15:31
Last Modified: 04 Apr 2023 10:58
Related URLs:
URI: https://irep.ntu.ac.uk/id/eprint/48521

Actions (login required)

Edit View Edit View

Views

Views per month over past year

Downloads

Downloads per month over past year