Jigyasu, R ORCID: https://orcid.org/0000-0002-5785-6761, Sen, S ORCID: https://orcid.org/0000-0002-2524-6694, Devilat, B ORCID: https://orcid.org/0000-0002-2679-9629 and Lanuza, F ORCID: https://orcid.org/0000-0002-6360-6865, 2023. ધરતીકંપ પછીના વારસાની વસાહતોની પુનઃપ્રાપ્તિની માહિતી આપવા માટે 3D લેસર સ્કેનિંગ દસ્તાવેજીકરણ: એક વ્યવહારુ માર્ગદર્શિકા. Nottingham Trent University.
Preview |
Text
20230316_3D4HI_Guidande_Document_Gujarati_c_s.pdf - Published version Download (18MB) | Preview |
Abstract
આ માર્ગદર્શિકા બતાવે છે કે પાર્થિવ 3D લેસર સ્કેનિંગ (3DLS, જેને LiDAR તરીકે પણ ઓળખવામાં આવે છે) અને ફોટોગ્રાફી, એ ભૂકંપ પછીની રિકવરી કામગીરીને કેવી રીતે સમર્થન આપી શકે છે. આપત્તિ પછીની રિકવરી સમજવામાં ઘણા પરિમાણોનો સમાવેશ થાય છે જેમ કે આર્થિક, સામાજિક અને ભૌતિક - આ માર્ગદર્શિકા બિલ્ટ હેરિટેજના ભૌતિક પાસાઓના દસ્તાવેજીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે વર્ષોથી સમુદાયોને તેમના સ્થાનો સાથેના ભાવનાત્મક જોડાણમાં ફાળો આપે છે. આ સંદર્ભમાં, 3DLS અને ફોટોગ્રાફીએ પરંપરાગત વસાહતોના ચોક્કસ રેકોર્ડિંગ અને દસ્તાવેજીકરણને મંજૂરી આપે છે, જે નુકસાન અને જોખમના વ્યાપક મૂલ્યાંકન માટે સૌથી વધુ મહત્વનું સ્થાન ધરાવે છે. દ્રશ્ય અને મેટ્રિક પુરાવા એકત્ર કરવું એ તેનું મુખ્ય કારણ છે અને જેના દ્વારા જીવંત વારસાનો વર્ચ્યુઅલ રેકોર્ડ બનાવી શકાય છે (દા.ત. સંસ્કૃતિ અથવા સમુદાયની સતત વિકસતી પરંપરાગત પ્રથા ઓ તેમજ તેઓએ બનાવેલી જ્ઞાન પ્રણાલી ઓ), અને સમુદાયનો તેમના વારસા માટે નવા પરિપ્રેક્ષ્યમાં પ્રશંસા કરવાની તક આપે છે તથા આ ટેકનોલોજી વિશે શીખીને સશક્ત બની શકે છે. આ સાધન લાંબા ગાળે, સાંસ્કૃતિક રીતે સંવેદનશીલ ભૂકંપ પછીની રિકવરી વિકાસને સમર્થન આપે છે, જે જીવનની પરંપરાગત રીત અને સામાજિક-સાંસ્કૃતિક પ્રથાઓનું ઉલ્લંઘન અથવા તેની અવગણના કરતું નથી. ધરતીકંપની ઘટનાઓ પહેલા અને પછી થયેલ આ માર્ગદર્શન દસ્તાવેજનો ઉપયોગ એ સંરક્ષિત હેરિટેજ ઈમારતોની સંખ્યામાં અને તેમના સંરક્ષણની ગુણવત્તામાં વધારો કરી શકે છે, જેના દ્વારા આ ઈમારતો અને માનવ જીવન માટેના જોખમોને ઘટાડી શકાય છે અને જાહેર નીતિઓમાં સુધારો થઈ શકે છે.
Item Type: | Research report for external body |
---|---|
Alternative Title: | 3D Laser Scanning documentation for informing the post-earthquake recovery of heritage settlements: a practical guide [Gujarati] |
Creators: | Jigyasu, R., Sen, S., Devilat, B. and Lanuza, F. |
Contributors: | Name Role NTU ID ORCID Choudhari, T. Surveyor UNSPECIFIED UNSPECIFIED Shah, R. Translator UNSPECIFIED UNSPECIFIED Anjaria, U. Proofreader UNSPECIFIED UNSPECIFIED |
Publisher: | Nottingham Trent University |
Date: | 2023 |
Identifiers: | Number Type 10.17631/rd-2023-0003-dprac DOI |
Divisions: | Schools > School of Architecture, Design and the Built Environment |
Record created by: | Richard Cross |
Date Added: | 16 Mar 2023 15:31 |
Last Modified: | 29 Mar 2023 15:50 |
Related URLs: | |
URI: | https://irep.ntu.ac.uk/id/eprint/48519 |
Actions (login required)
Edit View |
Statistics
Views
Views per month over past year
Downloads
Downloads per month over past year